1 જ્યારે જ્યારે ગુજરાત ની વ્યક્તિ વડાપ્રધાન થાય છે ત્યારે ત્યારે સમગ્ર દેશ માંથી એક વિચિત્ર પ્રકાર નો વિરોધ થાય છે મોરારજીભાઈ ના સમય ને પણ ચેક કરી લેજો
2 હું એક વખત 1992 નરેન્દ્રભાઈ ને મળ્યો છું ત્યારે એ એક સામાન્ય વ્યક્તિ હતા મેં એમના જેવી દેશદાઝ હજુ કોઈનામાં જોઈ નથી
3 છેલ્લા દાયકા માં દરેક નું જીવન ધોરણ સુધર્યું છે એમાં સરકાર નો કોઈ હાથ કદાચ ના હોય પણ આજે દરેક ને સારા વ્યક્તિ બનાવવા માટે સારા શાસન ની ચોક્કસ જરૂર છે
5 પાટીદારો જો સુવ્યવસ્થિત થઈ ને આંદોલન કરે તો ગમેતેવી સરકાર ને સાંભળવું પડે
6 આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ભારત નું બહુ મોટું નામ છે એ મને રૂબરૂ અનુભવ હમણાં થયો હું અત્યારે અમેરિકામાં છું અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવા ગયા ત્યારે ત્યાંનો સિક્યુરીટી ઓફિસર નું વર્તન જોવા જેવું હતું
7 તમે ફ્રાંસ નો 300 વર્ષ જૂનો ઇતિહાસ જોજો લગભગ બધું સમજાઈ જશે એ સમયે જે ફ્રાન્સ માં થયું હતું એવું જ અત્યારે ભારત માં થાય છે
8 આપણને ટેક્સ ભરવો અઘરો પડે છે કદાચ કોઈને ખબર હશે કે મોટા દુષણો કાઢવા માટે નો આ એકજ રામબાણ ઈલાજ છે
9 છેલ્લા 60 વર્ષ માં પહેલી વખત ભારત સરકારે 5 લાખ કરોડ ના શાસ્ત્રો નો ઓર્ડર આપ્યો છે જે પૈકી સરકારે 3.15 લાખ કરોડ ચૂકવી દીધા ક્યાંથી આવ્યા?
10 મોદી સરકારે પ્રથમ વાર વર્લ્ડ બેન્ક ને પૂરું વ્યાજ આગળના બાકી સાથે ચૂકવ્યું અને 2.5 લાખ કરોડ મૂડી પણ ચૂકવી ક્યાંથી આવ્યા?
11 છેલ્લે ચાલો માની લઈએ કે આ સરકાર બરાબર નથી તો કોણ છે મહા ગઠબંધન ને લાવવી છે? બધા મહા ચોરો એ ભેગા થઈ ને બનાવી એ ચાલશે?
12 આ સરકારે કદાચ ભ્રષ્ટાચાર ઓછા માં ઓછો થવા દીધો ભાઈ આતો માનવુજ પડશે એક સાચો ભારતીય
એક સવાલ પૂછું સાહેબ ખોટું તો નઈ લગે ને ડાયા-ડમરા ભ્રષ્ટાચાર કરતા ગાંડો વિકાસ શુ ખોટો છે?