(લગ્ન વિધી) લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે.આમ તો આ વાતો આદ્યાત્મિક લાગશે પરંતુ ખરેખર એ ધોરણ 12 સમાજશાસ્ત્ર ના અભ્યસનું એક પ્રકરણ છે. | The Gujju